જામનગર | city (en), mandal headquarter (en), district headquarter (en)

India / Gujarat / Jamnagar /
 city (en), mandal headquarter (en), district headquarter (en)

તાલુકો જામનગર, ઝિલ્લા જામનગર, ગુજરાત

જામનગરનું નામ મહારાજા જામ સાહેબ પરથી પડ્યું છે.

જામનગર ગુજરાતની સૌથી પશ્રિમ દિશામા દરિયાકિનારે આવેલુ શહેર છે. જામનગર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાંનુ એક છે. જામનગરનો મુખ્ય ઉધોગ બ્રાસપાર્ટ (પિતળના પાર્ટસ) છે. શહેર ખુબજ શાંતિપ્રિય છે, શહેરની મધ્યમાંજ એક મોટુ લાખોટા તળાવ આવેલ છે. અને તેની એક બાજુએ વિશ્વવિખ્યાત બાલા હનુમાનનુ મંદિર આવેલુ છે, જેમા લગભગ 45 વર્ષથી સતત 24 કલાક રામધુન ચાલે છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   22°27'51"N   70°3'27"E

ટિપ્પણીઓ

  •  70 કિમી
  •  71 કિમી
  •  88 કિમી
  •  152 કિમી
  •  161 કિમી
  •  259 કિમી
  •  276 કિમી
  •  291 કિમી
  •  393 કિમી
  •  525 કિમી