રાજકોટ

India / Gujarat / Rajkot /
 city (en), mandal headquarter (en), district headquarter (en)

તાલુકો રાજકોટ , ઝિલ્લા રાજકોટ , ગુજરાત

રાજકોટ એ ભારતમાં ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જીલ્લોનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકા મથક પણ છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.આ શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનુ મુખ્ય ગુરુકુલ આવેલુ છે.તથા સ્વામિનારાયણ સંપ્રદાયનુ મંદિર ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ છે તેમાં પ્રસાદ માટેનું બોરડીનું વૃક્ષ આવેલ છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   22°16'33"N   70°48'32"E

ટિપ્પણીઓ

  •  65 કિમી
  •  88 કિમી
  •  96 કિમી
  •  103 કિમી
  •  118 કિમી
  •  196 કિમી
  •  214 કિમી
  •  217 કિમી
  •  395 કિમી
  •  506 કિમી