ગાંધીનગર

India / Gujarat / Chandkheda /
 city (en), capital city of state/province/region (en), mandal headquarter (en), district headquarter (en)

તાલુકો ગાંધીનગર, ઝિલ્લા ગાંધીનગર, ગુજરાત

ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે.ગાંધીનગર ને વિવિધ સેક્ટર માં વિભાજીત કરવામાં આવ્યું છે.તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામ ના આડા રસ્તા આવેલા છે.ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડ્ની દિશા ઉત્તર-દક્ષીણ છે, જ્યારે અંકો માં નિર્દિષ્ટ રસ્તાઓ ની દિશા પૂર્વ-પશ્ચિમ છે. જ રોડ કેટલાક ભાગ માં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર દક્ષિણ છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   23°12'57"N   72°38'36"E
  •  20 કિમી
  •  75 કિમી
  •  120 કિમી
  •  127 કિમી
  •  193 કિમી
  •  218 કિમી
  •  261 કિમી
  •  284 કિમી
  •  314 કિમી
  •  355 કિમી