તાજ મહલ (આગરા)
India /
Uttar Pradesh /
Agra Cantonment /
આગરા
World
/ India
/ Uttar Pradesh
/ Agra Cantonment
/ ભારત / ઉત્તર પ્રદેશ / આગ્રા
mausoleum (en), place with historical importance (en), UNESCO World Heritage Site (en), ઐતિહાસિક ઇમારત
તાજ મહલ ભારત ના આગરા શહેરમાં સ્થિત એક મકબરો છે. આનું નિર્માણ મોગલ સમ્રાટ શાહજહાં એ, પોતાની પત્ની મુમતાજ મહલ ની યાદમાં કરાવડાવ્યું હતું. તાજ મહલ મોગલ વાસ્તુકલા નો ઉત્કૃષ્ટ નમૂનો છે. આની વાસ્તુ શૈલી ફારસી, તુર્ક, ભારતીય તથા ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકો નું અનોખું સમ્મિલન છે. સન્ ૧૯૮૩ માં તાજ મહલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું. આની સાથે જ આને વિશ્વ ધરોહર ની સર્વત્ર પ્રશંસિત, અત્યુત્તમ માનવી કૃતિઓમાં નું એક કહેવામાં આવ્યું. તાજમહલને ભારત ની ઇસ્લામી કળા નો રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે. આનું શ્વેત ઘુમ્મટ તથા લાદી આકાર માં આરસથી ઢંકાયેલ[૧] કેન્દ્રીય મકબરો પોતાની વાસ્તુ શ્રેષ્ઠતામાં સૌન્દર્યના સંયોજનનો પરિચય દે છે. તાજમહલ ઇમારત સમૂહ ની સંરચનાની ખાસ વાત છે, કે આ પૂર્ણત: સમમિતીય છે. આ સન ૧૬૪૮ માં લગભગ પૂર્ણ નિર્મિત થયું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરીને પ્રાયઃ આના પ્રધાન રૂપાંકનકર્તા માનવામાં આવે છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ: 27°10'22"N 78°2'31"E
- "પિન્ક"શહેર - જયપુર મૂળ કોટ શહેર 223 કિમી
- ચીત્તોર રાણી પદ્મિની પેલેસ 425 કિમી
- સિટી પેલેસ 523 કિમી
- Dwarkamai 901 કિમી
- 100 સ્તંભ હોલ 1327 કિમી
- રંગા મંડપ 1328 કિમી
- વૉચ ટાવર (SE) 1329 કિમી
- હઝારા રામ મંદિર 1330 કિમી
- મંડપ 1330 કિમી
Array