દિલ્હી
India /
Delhi /
World
/ India
/ Delhi
/ Delhi
/ ભારત / દિલ્હી / દિલ્હી
city (en), state (en), draw only border (en)
.... દિલ્હી એ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે. એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની નવી દિલ્હી, જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે....
વિકિપીડિયાનો લેખ: http://gu.wikipedia.org/wiki/દિલ્હી
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ: 28°38'35"N 77°5'42"E
આ લેખ સુરક્ષિત છે.