shree swaminarayan Temple Muli.,.,.,.,.,,.,.,a.bhagat(ssgd) (મુળી)

India / Gujarat / Sayla / મુળી / muli

ભગવાન શ્રી સ્વામિનારાયણ વનવિચરણ પ્રસંગે આ સ્થાને પ્રથમ વાર આવેલા પછીતો ઘણી વખત આવેલાછે.
ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજીથી આહિં મંદિર થયું છે.
આ મંદિર કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ બનવ્યુછે.
આ મંદિરમાં દેવો ની પ્રતિષ્ઠા સંવત ૧૮૭૯-મહાસુદ ૫ (વસંતપંચમી)ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા થઈ છે.
કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ વડતાલ,જુનાગઢ અને મુળી આમ ત્રણ મંદિર બનવ્યા છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   22°38'21"N   71°27'26"E

ટિપ્પણીઓ

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ વનવિચરણ પ્રસંગે આ સ્થાને પ્રથમ વાર આવેલા પછીતો ઘણી વખત આવેલાછે. ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજીથી આહિં મંદિર થયું છે. આ મંદિર કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ બનવ્યુછે. આ મંદિરમાં દેવો ની પ્રતિષ્ઠા સંવત ૧૮૭૯-મહાસુદ ૫ (વસંતપંચમી)ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા થઈ છે. કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ વડતાલ,જુનાગઢ અને મુળી આમ ત્રણ મંદિર બનવ્યા છે. www.ssgd.org http://www.wix.com/ssgd01/ssgd1
  •  18 કિમી
  •  42 કિમી
  •  72 કિમી
  •  81 કિમી
  •  118 કિમી
  •  136 કિમી
  •  147 કિમી
  •  149 કિમી
  •  152 કિમી
  •  443 કિમી
This article was last modified વર્ષ પહેલાં 15