નાવિસણા (Navisana Village)

India / Gujarat / Chhapi / Navisana Village
 ફોટો અપલોડ કરો

નાવિસણા (તા. વડગામ) બનાસકાંઠા જિલ્લા આવેલા કુલ ૧૨ (બાર) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. નાવિસણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.બ્રમ્હાણી માતાનું મંદિર રેપળીમાતાના મઢઆવેલાછે.જોષી ,પટેલ સમાજ,પ્રજાપતિ,સુથારવગેરેસમાજવસે છે,
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   24°1'50"N   72°28'33"E
  •  87 કિમી
  •  100 કિમી
  •  157 કિમી
  •  166 કિમી
  •  169 કિમી
  •  215 કિમી
  •  258 કિમી
  •  264 કિમી
  •  267 કિમી
  •  306 કિમી
This article was last modified વર્ષ પહેલાં 12