માઉન્ટ આબુ ઇન્ફ્રારેડ વેધશાળા હતી
India /
Rajasthan /
Mount Abu /
World
/ India
/ Rajasthan
/ Mount Abu
/ ભારત / રાજસ્થાન / સિરોહી
observatory (en), academic institution (en)
માઉન્ટ આબુ વેધશાળા માઉન્ટ આબુ શહેર નજીક રાજસ્થાનમાં આવેલી છે. આ વેધશાળા ગુરૂ શિખર પર ૧૬૮૦ મીટરની ઉંચાઇ આવેલી છે જે અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર છે. અહીં સ્થાપિત કરવામાં આવેલું ૧.૨ મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીન એ ભારતમાં અવકાશી પદાર્થોના ઇન્ફ્રારેડ નિરિક્ષણ માટેનું સૌપ્રથમ દૂરબીન હતું. વધુમાં હવામાંના ઓછા ભેજને કારણે (શિયાળા દરમિયાન ૧-૨ મીમી) ગુરુ શિખર ઇન્ફ્રારેડ દૂરબીન નિરિક્ષણ માટેની આદર્શ જગ્યા બને છે. આ જગ્યા પરથી ઉત્તમ (વર્ષમાં ૧૫૦ વાદળ વગરની રાત્રિઓ) અવકાશી નિરિક્ષણો થઇ શકે છે
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ: 24°39'10"N 72°46'45"E
- જંતર મંતર પ્રાચીન વેધશાળા 396 કિમી
- ગુરુ શિખર પીક 0.4 કિમી
- શ્રી દત્તાત્રેય (વિષ્ણુ) મંદિર 0.5 કિમી
- એપોલો રેસ્ટોરન્ટ 0.6 કિમી
- જવાઈ આદિવાસી ગામ 1.7 કિમી
- સેન્ટ જ્હોન વિદ્યા શાળા 13 કિમી
- માધવ યુનિવર્સિટી 13 કિમી
- શાંતિવન 14 કિમી
- સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળા - ન્યૂ ધનારી 16 કિમી