Maa Meldi Temple (Kolapur)

India / Gujarat / Radhanpur / Kolapur

BHUVO BHARVAD RAMABHAI RAMSIBHAI ( SADKA )
BHARVAD LAKHABHAI ROKHADBHAI(SADKA0)
BHARVAD MELABHAI RAIYABHAI (LAMKA)
BHARVAD BABABHAI DEVABHAI (LAMKA)
(FROM BHARVAD PANCHABHAI SHAMBHUBHAI LAMKA )MO 9913613649
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   23°53'45"N   71°37'30"E

ટિપ્પણીઓ

  • mo no 08108982116 in mumbai
  • ગામ કોલાપુર માં ભરવાડ સમાજ ની બે સાખ છે.લામકા અને સાડકા બને સાખ ના ભાઈઓ હરીમાંરીને સાથે રહે છે .આ ભરવાડ વાસ માં શ્રી માં મેલડી માનું ધામ આવેલ જે ભરવાડ સમાજ ઉપરાંત આખું ગામ પૂજે છે. માં મેલડી ની ખ્યાતી આજુ બાજુ ના ગામડા માં પણ છે .આજુ બાજુ ના લોકો પણ રામસી ઓખાની મેલડી ને પૂજે છે. જય માં મેલડી . ભરવાડ પાંચાભાઈ શંભુભાઈ લામકા દ્વારા ભરવાડ સમાજ વિશે થોડી માહિતી અ (૧) ગુજરાત રાજ્યમાં ભરવાડ કુલ ૯૦ પરગના છે,જેમાં હવેલી પરગણું ૨૪ ગામો નું કહેવાતું હતું તે હવે વધી ને ૩૫ ગામો નું થયું છે, સવંત ૧૧૬૫ માં થરા મુકામે પંડિતો અને યજ્ઞ ની સક્ષ્સીયે જશરાજ ઝાઝાવડા ભરવાડના પદે ભરવાડોની જ્ઞાતિ નું બંધારણ થયું. સવંત ૧૧૬૫ થી બારોટ ના ચોપડે વંશવેલો નોથાવવાની પરમ્પર પડી . ગુજરાત માં ભરવાડ નામથી ઓરખાતી કોમમાં બે વિભાગ છે, નાનાભાઈ અને મોટાભાઈ બને ધંધે ભાઈ છે,રહેણી કહેણી નો થોડોક ફરક છે.છતાં રીત રીવાજ માં ઘણુજ સામ્ય છે, લી ભરવાડ પાંચાભાઈ શંભુભાઈ લામકા (કોલાપુર) મો નો ૮૧૦૮૯૮૨૧૧૬ ,જય ગોપાલ
  •  101 કિમી
  •  121 કિમી
  •  122 કિમી
  •  128 કિમી
  •  143 કિમી
  •  179 કિમી
  •  194 કિમી
  •  195 કિમી
  •  228 કિમી
  •  307 કિમી
This article was last modified વર્ષ પહેલાં 7