આમેર

India / Rajasthan / Jaipur /
 city (en), town (en), mandal headquarter (en)

આમેર, જયપુર, રાજસ્થાન

અમીર ટાઉન - જયપુર - એ ગુલાબી શહેર

આમેરનો કિલ્લો (હિંદી: आमेर क़िला)એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૧ કિમી દૂર આવેલો છે. આજના જયપુર માં રાજધાની સ્થળાંતરીત થઈ તે પહેલાં આ શહેર કચવાહા વંશના રાજાની રાજધાની હોતુંતુ. આમેરનો કિલ્લો તેની કલાત્મક શૈલિ, હિંદુ અને મુસ્લિમ કળા તત્વોનો સંગમ અને તેની વૈભવશાળી અને નવાઈ પમાડતી કલાત્મકતા માટે જાણીતો છે
આમેર નો કિલ્લો મૂળતો મીણાઓ દ્વારા તેમની કુળ દેવી અંબામાના નામે તેમના દ્વારા સ્થાપિત શહેર આમેરમાં બંધાવવામાં આવ્યો હતો. અંબામાને તેઓ ઘટ્ટા રાની અર્થાત ઘાટની રાણી નામે ઓળખતા. હાલમાં વિહરમાન કિલ્લો આગાઉના ખંડેર બનેલા માળખા પર રાજા માન સિંહ (અકબરના સેનાપતિ- નવરત્નોમાંના એક) દ્વારા ૧૫૯૨માં બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ જય સિંહ પહેલાએ તેને ફરી બંધાવ્યો.[૩] ત્યારથી લઈને, જ્યાં સુધી સવાઇ જયસિંહ બીજાનાં સમય દરમ્યાન કચવાહાઓએ પોતાની રાજધાની જયપુર ના ખસેડી, ત્યાં સુધીનાં ૧૫૦ વર્ષનાં ગાળામાં આવેલા વિવિધ શાસકોએ આમેરમાં અનેક પરિવર્તનો કર્યાં.....
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   26°59'11"N   75°51'35"E
  •  23 કિમી
  •  138 કિમી
  •  194 કિમી
  •  218 કિમી
  •  235 કિમી
  •  290 કિમી
  •  341 કિમી
  •  429 કિમી
  •  459 કિમી
  •  581 કિમી