વડોદરા

India / Gujarat / Vadodara /
 city (en), municipality (en), mandal headquarter (en), district headquarter (en)

તાલુકો વડોદરા, ઝિલ્લા વડોદરા, ગુજરાત

વડોદરા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ્આ માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિઇનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા(en:Baroda) કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરોમાં વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   22°18'53"N   73°11'12"E
  •  266 કિમી
  •  270 કિમી
  •  373 કિમી
  •  393 કિમી
  •  421 કિમી
  •  432 કિમી
  •  489 કિમી
  •  581 કિમી
  •  648 કિમી
  •  669 કિમી