Pipavav Port Junction

India / Gujarat / Dungar / National Highway No. 8E (Bhavnagar-Dwarka)
 road junction  Add category

મોરારીબાપુના જન્મ પહેલાના સમય વખતે ગુજરાત ના વરિષ્ટ અને સન્માનિય કોલમિસ્ટ શ્રી કાંતિ ભટ્ટ જયારે પીપાવાવ ની મુલાકાત લિધી હતી ત્યારે તેમના અનુભવ ની વાત કરતા કરતા જાણકારી કહેલ કે ; એ વખતે “પીપાવાવ જાણે રામભક્તિ નુ કેન્દ્ર હતું. મંદિરના મઠપતિ અગર કહો કે ‘રામદાસજી બાપુ‘ ત્યાનાં મહંત હતા. હાલના મહંત કનૈયાદાસનો પણ ત્યારે જન્મ થયો નહોતોઃ‘
તત્કાલીન સમયે દરેક ગામે “રામ મંદિર” હોય અને સાથે-સાથે નાનું-નાનું પણ શ્રી હનુમાનજી નુ મંદિર હોય અને અન્નક્ષેત્ર પણ હોય જ . જે તે સમયે “ ‘રામાનંદ’-બાવાઓ “ ખેડૂતોના ઘેર-ઘેર જઈ અન્ન ઝોળીમાં અનાજ ભેગું કરતા અને તેમાંથી આખું વર્ષ અન્નક્ષેત્ર ચાલતું. રામમંદિર મા આરતી થયા બાદ ભક્તિગીતો અને ષ્લોક ગાવામાં આવતા .
સાર:- શ્રી કાંતિ ભટ્ટ- દિવ્ય ભાસ્કર;
તારીખ; ૧૯.૦૩.૨૦૧૩ મંગળવાર
According to the ‘Jivani’ available it has been gathered that;

The institutional centrality of Ramananda has long been reflected in the 'guru parampara' that connects every Ramanandi through an unbroken succession of gurus with Ramanand himself and, eventually, Ramchandra. Ramananda taught his followers to pay special attention to Rama and his wife Sita.
Bhagat Pipa in Dwarka:- Pipa finally decided to give up his throne and retire to a life of seclusion and meditation. He went to Dwarka (Gujarat) where Lord Krishna, after the Mahabharata war, had spent the last years of his life. All the twelve wives of Pipa insisted on accompanying him, but he took along only one, named Sita, who was of a pious temperament. He selected a cave for his residence from where he walked daily through a tunnel to the temple of Krishna on the sea coast. The temple is still a popular place of pilgrimage and a fair is held there annually in Bhaktraj Pipaji’s memory. After what he thought was a personal encounter with the Lord, he gave up idol-worship.

Posted by: Subodhbhai Mudiya
19.03.2013-TUESDAY
Nearby cities:
Coordinates:   21°0'35"N   71°29'57"E
This article was last modified 11 years ago