ઉત્તરકાશી
India /
Uttaranchal /
Uttarkashi /
World
/ India
/ Uttaranchal
/ Uttarkashi
/ ભારત / / ઉત્તરકાશી
town (en), mandal headquarter (en), district headquarter (en)
તાલુકા ઉત્તરકાશી, ઝિલ્લા ઉત્તરકાશી, ઉત્તરાખંડ, ભારત
ઉત્તરકાશી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. ઉત્તરકાશી ઉત્તરકાશી જિલ્લા નું મુખ્ય મથક છે. આ નગર ભગીરથી નદીને કિનારે સમુદ્ર સપાટીથી ૧૩૫૨ મી ની ઊંચાઈ આવેલું છે. અહીં ઘણાં આશ્રમો મંદિરો અને નેહરુ પર્વતારોહણ સંસ્થાન આવેલા છે.

વિકિપીડિયાનો લેખ: https://gu.wikipedia.org/wiki/ઉત્તરકાશી
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ: 30°43'42"N 78°26'4"E