સોલન

India / Himachal Pradesh / Solon /
 valley (en), town (en), mandal headquarter (en), district headquarter (en)

સોલન ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના સોલન જિલ્લામાં આવેલું મહત્વનું નગર છે. સોલન નગરનું નામ શુલીની દેવીના નામ પરથી પડ્યું છે. આ નગર અહીંના ચંબાઘાટ ખાતે આવેલા મશરુમ કેન્દ્રને કારણે મશરુમના શહેર તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત આ નગર રાજ્યના ઔદ્યોગિક કેન્દ્ર (ઇન્ડસ્ટ્રીઅલ હબ) તરીકે પણ જાણીતું છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   30°54'18"N   77°5'57"E
  •  26 કિમી
  •  39 કિમી
  •  48 કિમી
  •  63 કિમી
  •  63 કિમી
  •  93 કિમી
  •  97 કિમી
  •  107 કિમી
  •  131 કિમી
  •  134 કિમી
Array