હરિદ્વાર

India / Uttaranchal / Haridwar /
 city (en), pilgrimage (en), hindu temple (en), mandal headquarter (en), district headquarter (en)

તાલુકો હરિદ્વાર​​​​​​​​​​, જિલ્લો હરિદ્વાર​​, ઉત્તરાખંડ, ભારત ​

હરદ્વાર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું છે. હરદ્વાર હરદ્વાર જિલ્લા નું મુખ્ય મથક છે. હરદ્વાર હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે, જેનો વહીવટ નગર નિગમ બોર્ડ કરે છે. હિન્દી ભાષામાં હરદ્વારનો અર્થ હરિ("ઇશ્વર")નું દ્વાર થાય છે. હરદ્વાર હિંદુઓના સાત પવિત્ર સ્થળો પૈકીનું એક છે. સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શન કરી દરેક વ્યકિત પોતાના જીવનમાં કંઇક જોયું, જાણ્યું હોય તેવી પ્રતીતિ કરતો હોય છે.
હરદ્વાર સમુદ્રની સપાટીથી ૩૧૩૯ મીટરની ઊંચાઇ પર સ્થિત છે. ગંગા નદીના મુખ(ગંગોત્રી હિમશિખર)થી ૨૫૩ કિલોમીટરની પહાડોમાં સફર ખેડી ગંગા નદી હરદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, આથી જ હરદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   29°57'4"N   78°7'2"E
  •  53 કિમી
  •  59 કિમી
  •  117 કિમી
  •  137 કિમી
  •  143 કિમી
  •  153 કિમી
  •  163 કિમી
  •  165 કિમી
  •  167 કિમી
  •  179 કિમી
Array