Swaminarayan Temple (Manavadar)

India / Gujarat / Manavadar
 Upload a photo

શ્રીજી મહારાજ નુ પ્રસાદી નુ ગામ અને પુજ્ય યોગીજી મહારાજે સ્થાપેલ મુર્તિઓ.
અનુપમ મિશન- ગુરુવર્ય પરમ પુજ્ય જશભાઇ સાહેબ જી પ્રેરિત
અને સ્વ. વ્યાસ બાપા , પુજ્ય અરુણભાઇ તથા પુ. રણછોડભાઇ ના
અથાગ પ્રયાસ થકી આજે આ સંકુલ અત્યંત પવિત્ર અને રમણીય બન્યુ છે.
દુર દુર થી પધારતા માનવ હરી ભક્તો આ પવિત્ર દેવાલય ના દર્શન થી ધન્ય બની જાય છે.
Nearby cities:
Coordinates:   21°29'54"N   70°8'5"E
This article was last modified 11 years ago