સ્વામિનારાયણ મંદિર (માણાવદર)

India / Gujarat / Manavadar / માણાવદર
 ફોટો અપલોડ કરો

શ્રીજી મહારાજ નુ પ્રસાદી નુ ગામ અને પુજ્ય યોગીજી મહારાજે સ્થાપેલ મુર્તિઓ. અનુપમ મિશન- ગુરુવર્ય પરમ પુજ્ય જશભાઇ સાહેબ જી પ્રેરિત અને સ્વ. વ્યાસ બાપા , પુજ્ય અરુણભાઇ તથા પુ. રણછોડભાઇ ના અથાગ પ્રયાસ થકી આજે આ સંકુલ અત્યંત પવિત્ર અને રમણીય બન્યુ છે. દુર દુર થી પધારતા માનવ હરી ભક્તો આ પવિત્ર દેવાલય ના દર્શન થી ધન્ય બની જાય છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   21°29'54"N   70°8'5"E
  •  66 કિમી
  •  201 કિમી
  •  269 કિમી
  •  393 કિમી
  •  404 કિમી
  •  496 કિમી
  •  953 કિમી
  •  1200 કિમી
  •  1374 કિમી
  •  1377 કિમી
This article was last modified વર્ષ પહેલાં 11