Shree Swaminarayan Temple Muli____a.bhagat( www.ssgd.org ) (Muli)

India / Gujarat / Sayla / Muli

SHREE SWAMINARAYAN TEMPLE FOUNDERS MAHA KAVI SAMRAT SADGURU SHREE BRAHAMANAND SWAMI (MULI)
SHREE HARIKRUSHNA MAHARAJ,SHREE RADAKRUSHNADEV,SHREE DHARMDEVBHAKTIMATA,SHREE RANCHHODJITRIKAMJI& SHREE GHANSYAM MAHARAJ
ભગવાન શ્રી સ્વામિનારાયણ વનવિચરણ પ્રસંગે આ સ્થાને પ્રથમ વાર આવેલા પછીતો ઘણી વખત આવેલાછે.
ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજીથી આહિં મંદિર થયું છે.
આ મંદિર કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ બનવ્યુછે.
આ મંદિરમાં દેવો ની પ્રતિષ્ઠા સંવત ૧૮૭૯-મહાસુદ ૫ (વસંતપંચમી)ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા થઈ છે.
કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ વડતાલ,જુનાગઢ અને મુળી આમ ત્રણ મંદિર બનવ્યા છે.

www.ssgd.org
Nearby cities:
Coordinates:   22°38'20"N   71°27'25"E

Comments

  • એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, મંદિરીયું ખાવા ધાય તમ વિના વાલાજી .......૧ હૈયાની કોણ પુરે હામ,તમ વિના વાલાજી, મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી .......૨ કોણ માને દિલની વાત તમ વિના વાલાજી, સુઃખ નાવે દીને રાતતમ વિના વાલાજી .......૩ મારે જુગ તુલ રજની જાય તમ વિના વાલાજી, મહા દુઃખ છે હૈયા માય તમ વિના વાલાજી .......૪ બ્રમ્હાનંદના સ્વામી જાણ તમ વિના વાલાજી, હું કેમ કરી રાખું પ્રાણ તમ વિના વાલાજી.......૫
  • >->મહારાજ કહે માન વાળાની ભક્તિ અંતે નભવાની નહી. >->સાચી વાત પણ સ્વીકારી ન શકે પોતાનુ સાચુ એવુ માને ખોટુ હોવા છતા(માન વાળો) >->તેની વાણી મા તેનો અહંમ જણાયા વગર રહે નહી. જાજુ ભેળા રહ્યે ખબર પડે. ભગવાનનો રસ જીવ માં પેસે તો જગત નો રસ ગોણ થાય છે. ભગવાનને મુકીને જે ક્રિયા કરે તે દુ:ખી ,ભગવાન સંભારીને જે ક્રિયા કરે તે સુખી./........અમારે તો અખંડ સુખ છે.......... આંખ માં અમી તો દુનિયા ગમી અમી માં આંખ તો દુનિયા ખાખ ક્યારેય ન મળ્યુ હોય એવુ કાઇક મેળવવાની ખેવના રાખતા હોય(ભગવાન) તો એવુ કાઇક કરો જે કયારેય ન કર્યુ હોય. શું ? ,.,.,.,.,.,.,.,.,.,.,.,..,,.પ્રભુનુ ભજન,સંત નો રાજીપો
  • -->કમજોરને દબાવે છે તે કદાચ મોટો બની શકે છે. પરંતુ કમજોર ને બચાવે છે તેતો મહાન બની જાય છે. -->પ્રભુ પાસે પાત્ર લઈને નહી પણ પાત્રતા લઈને જઈએ. -->>જેટલી વાસના વધે,તેટલી ગુલામી વધે.. -->>આ જીવ બીજાનો વાદ લે છે,પણ અક્ષરધામના મુક્તોનો કોઇ વાદ લેતુ નથી...
This article was last modified 15 years ago