ચિત્રકોટનો ધોધ
India /
Chhattisgarh /
Chitrakut /
World
/ India
/ Chhattisgarh
/ Chitrakut
/ ભારત / છત્તીસગઢ /
tourism (en), ધોધ
ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદલપુર શહેરથી ૩૯ કિમી. જેટલા અંતરે ઇન્દ્રાવતી નદી પર આ ચિત્રકોટનો ધોધ (જળ પ્રપાત) આવેલો છે. સમીક્ષકોએ આ જળ પ્રપાતને આનંદ અને આતંકના મેળાપ તરીકે ઓળખાવ્યો છે. ૯૬ ફુટ(૨૯ મીટર) ઊંચાઇએથી ઉપરથી નીચે ઇન્દ્રાવતી નદીની ઓજસમય ધારા ગર્જના કરતી કરતી પડે છે.
વિકિપીડિયાનો લેખ: http://gu.wikipedia.org/wiki/ચિત્રકોટનો_ધોધ
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ: 19°12'26"N 81°42'0"E