Kshama Society (Surat)

India / Gujarat / Utran / Surat
 Upload a photo

Nearby cities:
Coordinates:   21°13'10"N   72°51'19"E

Comments

  • my house
  • my sco.
  • kshma forever
  • Kshma forever,, વરાછા ની સવોઁતમ સોસાયટી એટલે ક્ષમા સોસાયટી, વાડીની કેપેસીટી ૫૦૦૦ લોકો ,, જન્માષ્ઠમી , નવરાત્રી , દશેરા જેવા તહેવારો મોટા પાયે ઉજવાય છે. પ્રસંગો પર ૪૦૦ કિલો કાજુકતરી , ૪૦૦ િકલો અંજીર રોલ અને ૪૦૦ કિલો જેટલો મોહનથાળ ચોખા ઘી માંથી બનાવાય છે. વાડી ના કોઇપણ પ્રસંગ માટે નો સામાન બધોજ ઉપલબ્ધ છે જેમકે વાસણ , કટીંગ માટેના સાધનો, વાડીના સ્પેશ્યલ મજૂરો , વગેરે. વાડી માં જમવા માટે ડોમ ની સુવિધા છે જેની કેપેસીટી ૨૫૦૦ લોકોની છે તથા લગ્ન મંડપ માટે ઘાસ ના મેદાન ની વ્યવસ્થા . નાના કામ માટે ની વાડી સોસાયટી ના આગળ ના ભાગ માં છે. જય હિન્દ.
  • ક્ષમા ફોરેવર,,,
This article was last modified 18 years ago