કમાબાપા દોશી દેરી | temple

India / Gujarat / Kundla / દોશી કુંટુંબના દેવશ્રી કમાબાપાનીદેરી, રૂગનાથપુર, હાથસણી, અમરેલી, સાવરકુંડલા, ગુજરાત, india, ૩૧૪૫૧૫શ્રી કમાબાપા દોશી દેરી ટ્રસ્ટ, દોશી કુંટુંબના દેવશ્રી કમાબાપાનીદેરી, દેદુમલ નદીના કાંઠે, રૂગનાથપુર, હાથસણી, અમરેલી, સાવરકુંડલા, ગુજરાત, india, ૩૧૪૫૧૫. દેરી ફોન નંબરઃ ૦૨૮૪૫૨૨૪૦૫૦, કમાબાપાનીદેરી

કેટગરીઃ મંદિર

શ્રી કમાબાપાની જયઃ
શ્રી જાદવજીબાપાની જયઃ
શ્રી લીલુમાની જયઃ
કુળદેવી શ્રી મહાકાલીમાતાની જયઃ

શ્રી કમાબાપા દોશી પરિવાર દેવસ્‍થાન

પૂ. શ્રી કમાબાપા તથા પૂ. શ્રી જાદવજીબાપાએ સાવરકુંડલાવાળાસ્‍થાનકવાસી જૈન કુટુંબના વડવાઓ છે. આપણે તેમનાં વંશ-વારસ ગણાઇએ છીએ અને તેઓ આપણા દેવ તરીકે પૂજાય છે.

સાવરકુંડલાઃ
શ્રી કમાબાપાનીદેરી સરનામુંઃ
શ્રી કમાબાપા દોશી દેરી ટ્રસ્ટ, દોશી કુંટુંબના દેવશ્રી કમાબાપાનીદેરી, દેદુમલ નદીના કાંઠે, રૂગનાથપુર, હાથસણી, અમરેલી, સાવરકુંડલા, ગુજરાત, india, ૩૧૪૫૧૫.
દેરી ફોન નંબરઃ ૦૨૮૪૫૨૨૪૦૫૦

શ્રી કમાબાપા દોશી દેરી ટ્રસ્ટ-સાવરકુંડલા (રજીસ્‍ટર ટ્રસ્ટ) Reg.No.A1233 અમરેલી.
રૂગનાથ દામજીની કંપની, નદીના કાંઠે, સાવરકુંડલા. ફોનઃ ૦૨૮૪૫-૨૪૨૨૮૪ મોઃ ૯૩૨૭૫૭૪૮૪૦

મુંબઇઃ
શ્રી કમાબાપા દોશી પરિવાર મુંબઇ (રજીસ્‍ટર ટ્રસ્ટ) Reg.No.A3697 Mumbai
જૅ.એમ.સી. ટ્રેડ સેન્‍ટરઃ ૨૩૩, યુસુફ મહેરઅલી રોડ, મુંબઇ - ૪૦૦૦૦૩.
ઓફિસઃ ૨૩૪૪૧૩૦૩ મોઃ ૯૮૬૭૬૯૬૭૬૭
ઇ-મેલઃ shreekamabapadoshideritrust@rediffmail.com

twitter.com/Kamabapanideri
facebook.com/KamabapaniDeri
panoramio.com/user/6980732/tags/Kamabapa
wikimapia.org/11506252/Kamabapa-Doshi-Temple
kamabapanideri.blogspot.com
facebook.com/public/Kamabapa-Ni-Deri
youtube.com/user/Kamabapanideri
Nearby cities:
Coordinates:   21°17'15"N   71°14'32"E
This article was last modified 12 years ago