લક્ષ્મી વિલાસ મહેલ (વડોદરા)

India / Gujarat / Vadodara / વડોદરા

લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ વંશના મહેલ નું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો.. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો તયારે તેની અંદાજીત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   22°17'37"N   73°11'30"E
  •  17 કિમી
  •  268 કિમી
  •  270 કિમી
  •  375 કિમી
  •  395 કિમી
  •  422 કિમી
  •  433 કિમી
  •  491 કિમી
  •  583 કિમી
  •  670 કિમી
This article was last modified વર્ષ પહેલાં 11