કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
India /
Assam /
Bokokhat /
World
/ India
/ Assam
/ Bokokhat
/ ભારત / આસામ /
nature conservation park / area (en), interesting place (en), UNESCO World Heritage Site (en), રાષ્ટ્રીય ઉદ્યાન, tiger reserve (India) (en)
"....કાઝીરંગા એક વિશાળ કલળવાળું ક્ષેત્ર છે જેમાં ઊંચા ઊંચા હાથી ઘાસ ઉગે છે. આ એક ગીચ પહોળા પાંદડાઓ વાળા જંગલોનું ક્ષેત્ર છે. એકબીજાને છેદતી ચાર મુખ્ય નદીઓ અહીંથી વહે છે જેમાની એક બ્રહ્મપુત્રા છે. આ ઉપરાંત બીલ તરીકે ઓળખાતા નાના તળાવો પણ છે. ઘણાં પુસ્તકો, ગીતો અને દસ્તાવેજી ચિત્રોનો વિષય કાઝીરંગા રહી ચુક્યું છે. ૧૯૦૫માં અભયારણ્ય ઘોષીત આ ઉદ્યાને ૨૦૦૫માં પોતાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી...."
વિકિપીડિયાનો લેખ: http://gu.wikipedia.org/wiki/કાઝીરંગા_રાષ્ટ્રીય_ઉદ્યાન
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ: 26°39'40"N 93°20'22"E
Array