Shree Swaminarayan Sanskardham Gurukul (Dhrangadhra)

India / Gujarat / Dhrangadhra / HALVAD ROAD
 religious organisation  Add category

www.ssgd.org
Shree Brahamanand vidhyalaya(school)
Shree Tejendraprasadji P.t.c.college
Nearby cities:
Coordinates:   22°59'42"N   71°25'29"E

Comments

  • Je Swaminarayan naam leshe, tena badha patak bali deshe; chhe naam mara shruti ma anek, sarvopari aaj ganay ek - 1 Jo Swaminarayan ek vaar, rate bija naam ratya hajaar; Japya thaki je fal thaay aenu, kari shake varnan kon tenu-2 Shadkhari mantra maha samartha, jethi thashe sidha samast arth; Sukhi kare sankat sarve kape, ante vali Akshardhaam aape-3 Gayatrithi lakha guno vishesh, jane ja jeno mahima Mahesh; Jya jya maha muktjano vasay, aa kaal ma to jap aej thaay-4 Jo antkale shravane sunay, papi gano te pan moksha jaay; Te mantra thi bhut pishach bhage, te mantra thi to sadbudhi jage-5 Te mantra jena mukh thi japay, tena thaki to jam nashi jaay; Shree Swaminarayan je kaheshe, bhave kubhave pan mukti leshe-6 Shadkharo chhe shatshastrasar, te to utare bhav sindhu paar;
  • -->પ્રશંસા એક કાનેથી સાંભળીને કાઢી નાખો,જ્યારે ટીકા બંને કાનેથી સાંભળો.... -->જેની સમજણ મોટી તે મોટો......... -->જેને ભજન કરવુ હોય તેને કોઇની સાથે વેર હોવુ જોઇએ નહી.એ પહેલી ભુમીકા છે........ -->બ્રહ્માની સૃષ્ટિમાં કોઇ દોષ વિનાનુ હોય જ નહી,માટે કોઇના દોષ જોવા નહી..... -->જીવને ભગવાનની બનાવેલી વસ્તુમાં આકર્ષણ છે.પણ ભગવાનમાં આકર્ષણ નથી..... -->નાના થવામાં જે મજા છે તે મોટા થવામાં નથી........ -->કુસંપ દુર કરવા હંમેશા નમી દેવુ....... -->કોઇનુ બગાડીએ નહી તો સુધાર્યા બરાબર જ છે....... -->ટકોર નિષ્ફ્ળ જતી નથી ટકટક હંમેશા નિષ્ફ્ળ જાયછે..... -->પોતાનો વાંસો અને વાંક પોતાને દેખાતા નથી....... -->ટકોર કરનાર હોય તો માણસ ચકોર બને છે....... -->સહુની સાથે હળીમળીને રહેવુ તે દુનીયાની શ્રેષ્ઠ કળાછે........ -->આપણી પ્રશંસા થાય ત્યારે માનવું કે આપણે એવા નથી આપણે એવા થવાનું છે. -->નીંદા અને સ્તુતિ માં સમતોલન પણુ રાખવુ એ સ્થીતપ્રગ્ન કહેવાય___(......ભગવદ્ગગીતા) -->જે બીજા ને સમજી શકે તેને બધા સમજી શકે છે. -->મોટા મહિતીકાર કરતા નાનો અનુભવી ઘણો શ્રેષ્ઠ છે -->પ્રેમ પિયુષ છે અભાવ વિષ છે. -->સંતોષ રાખીને વર્તે તો સદાય સુખી રહેવાય. -->ક્યારેક માન,ઇર્ષા અને દ્વેષ સત્ય ના મહોરા પહેરીને આવેછે. ........................... Don't worry_Believe in God,Everything will be fine.............
  • jay swaminarayan ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;.............
  • JAY SWAMINARAYAN............. Shree Swaminarayan Sanskardham Gurukul Dhrangadhra
This article was last modified 7 years ago