નૈનીતાલ

India / Uttaranchal / Naini Tal /
 city (en), hill station (en), mandal headquarter (en), પર્યટન આકર્ષણ, district headquarter (en)

તાલુકો નૈનીતાલ​​​​​​​​​​​​​, જિલ્લો નૈનીતાલ​​​, ઉત્તરાખંડ, ભારત ​
નૈનીતાલ​

નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે.
નૈનિતાળનો ઉનાળો મૃદુ હોય છે, ઉનાળાનું મહત્તમ તાપમાન ૨૭ અંશ હોય છે અને ન્યૂનત્તમ તાપમાન ૭ અંશ હોય છે. આ સમય દરમ્યાન પ્રવાસીઓના આવાગમનને કારને નૈનિતાલની વસતિ પાંચ ગણી વધી જાય છે. શિયાળામામ્ નૈનિતાલમાં ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે બરફ પડે છે. તે સમય દરમ્યાન તાપમાન ૧૫ અંશ અને -૩ અંશની વચ્ચે રહે છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   29°23'0"N   79°26'54"E
  •  40 કિમી
  •  76 કિમી
  •  106 કિમી
  •  168 કિમી
  •  220 કિમી
  •  228 કિમી
  •  231 કિમી
  •  241 કિમી
  •  345 કિમી
  •  438 કિમી
Array