ભીમાશંકર મંદિર (Bhimashankar)

India / Maharashtra / Neral / Bhimashankar
 pilgrimage (en), શિવ મંદિર, જ્યોતિર્લિંગ

ભીમાશંકર મંદિર ભારતના પશ્ચિમ રાજ્ય મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતેર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે. મહારાષ્ટ્રમાં આવેલાં અન્ય જ્યોતિર્લિંગ સ્થળો છે નાસિક નજીક ત્ર્યંબકેશ્વર અને ઔરંગાબાદના ઈલોરા નજીક ઘૃષ્ણેશ્વર.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   19°4'19"N   73°32'9"E
  •  57 કિમી
  •  60 કિમી
  •  112 કિમી
  •  259 કિમી
  •  342 કિમી
  •  509 કિમી
  •  522 કિમી
  •  770 કિમી
  •  948 કિમી
  •  958 કિમી
This article was last modified વર્ષ પહેલાં 12