શ્રી ચામુંડા માતાજી તથા સુરાપુરા લક્ષ્મણબાપા નુ મંદિર-થાપલા (Thapla)

India / Gujarat / Bantva / Thapla

સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ ના શિંગડીયા પરિવારના (થાપલા પાખી ના) કુળદેવી શ્રી ચામુંડા માતાજી મંદિર -થાપલાતથા સુરાપુરા લક્ષ્મણબાપા નુ મંદિર પણ આજ જગ્યામાં આવેલ છે
સમેગા સતીમાં સતી થતા શિંગડીયા પરિવાર સમેગા ગામ છોડી થાપલા ગામામાં વસવાટ કર્યો આ વાત ને આશરે ૨૦૦ વર્ષ થયા હાલ થાપલા ગામમાં શિંગડીયા પરિવારનું એકજ ઘર વસવાટ કરે છે બાકી ના તમામ પરિવાર અન્ય જગ્યાએ વસવાટ કરે છે દર વર્ષે નોરતામા આઠમાં નોરતે તમામ પરિવાર થાપલા આવી એક સાથે નિવેદ કરે છે
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   21°30'1"N   70°0'14"E
  •  53 કિમી
  •  214 કિમી
  •  283 કિમી
  •  404 કિમી
  •  417 કિમી
  •  507 કિમી
  •  966 કિમી
  •  1209 કિમી
  •  1382 કિમી
  •  1385 કિમી
This article was last modified વર્ષ પહેલાં 9