માંલિમાં સતિઆઇ માતાજી મંદિર-સમેગા

India / Gujarat / Bantva /

ટાંક કુટુંબ ના દીકરી અને શિંગડિયા કુટુંબ ના વહુ માલીમાં આજથી આશરે ૨૦૦ વર્ષ પહેલા સતી થઇ ગયા બન્ને કુટુંબ ભાવ થી માતાજી ને ભજે છે માતાજી સર્વેની માનો કામના પૂર્ણ કરે છે.કુંભાર સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના શિંગડીયા અને ટાંક ૫રિવાર નાં સતીમાં માંલિમાં સતિઆઇ માતાજી મંદિર-સમેગા.
બાંટવા થી સાત કી.મી. દુર
મું.સમેગા તા.માણાવદરજી.જુનાગઢ ગુજરાત.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   21°31'19"N   70°0'36"E

ટિપ્પણીઓ

  • માંલીસતીઆઈ મંદિર
  •  53 કિમી
  •  213 કિમી
  •  283 કિમી
  •  405 કિમી
  •  417 કિમી
  •  508 કિમી
  •  966 કિમી
  •  1211 કિમી
  •  1384 કિમી
  •  1387 કિમી
This article was last modified વર્ષ પહેલાં 10