Daxesh House (Vadodara)

India / Gujarat / Vadodara / mahanagar society, B/23
 Upload a photo

માનવીય સામ્રાજ્ય પહેલાંની જો તમે નિસ્તબ્ધતા શોધતાં હોવ, તો પ્રાગઐતિહાસિત યુગની કલ્પના કરો જ્યારે વિશ્વામિત્ર નદીના કિનારા પર માનવીઓ વડના ઝાડ કરતાં ચઢિયાતા હતાં, જ્યાંથી આ સ્થળનું નામ પડ્યું. જો તમે એક ઉદ્યોગપતિ છો તો સફળતાપૂર્વકના ઉત્પાદન કેન્દ્ર, જે વડોદરા અથવા બરોડા (જે આ નામથી પણ ઓળખાય છે) છે તેમાં જોડાઈ જાવ.
જો તમે ઉદ્યોગપતિ નથી, અને તમે ઔદ્યોગિક ધુમાડાથી નાસી જવા ઈચ્છો છો તો શહેરમાં વિસામો માટેનો સ્થળ શોધો તે પહેલાં, આરામદાયક અને આનંદદાયક, નદીની બાજુમાં શહેરના કેન્દ્રમાં વિસ્તાર ક્ષમ ઉદ્યાન સયાજીબાગમાં વિસામો લો.
જો તમે ભૂતકાળના શાસકોના ભપકાથી મંનોરંજન મેળવવા ઈચ્છતાં હોવ તો લક્ષ્મી વિલાસ પેલેસ અથવા હાલના સમયમાં ત્યજાયેલું પરંતુ એક સમયે ભવ્ય નઝરબાગ પેલેસની મુલાકાત લો.
જો તમે એક કલાકાર, કલાના ઈતિહાસકાર અથવા પુરાતત્ત્વવિદ્ છો, તો પ્રાચીન થી આધુનિક સમયનો વિસ્તૃત સંગ્રહ વદોડરા સંગ્રહાલય અને મહારાજા ફતેહ સિંહ સંગ્રહાલયમાં, પ્રિન્ટ કરેલી દિવાલો વાળી તામ્બેકર વાડા હવેલી અને ભાગવત ગીતાનું નંદલાલ બોઝ ભીંત ચિત્રો જૂના કિર્તી મંદિરમાં જોવા જાવ. અને ભારતના વિકસિત કલા સ્થાનોમાં તરબોળ કલાકારો અને વિદ્યાર્થીઓને મળો અને મહારાજા સયાજી યુનિવર્સીટી અને ચિત્ર ગેલેરીની મુલાકાત લો.
જો તમે નવરાત્રિ, માતા દેવીની ભક્તિમાં નવ રાત્રિ સુધી ઉજવાતાં નૃત્યનો તહેવાર, દરમિયાન આવો છો તો આ પ્રસંગ માટે અત્યંત શ્રેષ્ઠ સ્થાન પર આવ્યાં છો, તે માટે તમે તમારી જાતની બાકીના ગુજરાતની અદેખાઈ કરશો.

ગુજરાતની સાંસ્કૃતિક રાજધાનીમાં તમારી સ્વાગત છે. તમારું પોતાનું વડોદરા મેળવો. ત્યાં આસપાસ પૂરતા ફરવાના સ્થળો છે.
Nearby cities:
Coordinates:   22°16'51"N   73°13'7"E
This article was last modified 15 years ago