Umedpur,dadhaliya

India / Gujarat / Modasa /
 Upload a photo

HIREN B PATEL

ઉમેદપુર (દધાલીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ઉમેદપુર (દઢાલીયા) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ માં દર વર્ષે ભાદરવા માસા ના બીજા રવિવારે ભગવાન ભોલેનાથ નો ભવ્ય મેલો ભળાય છે.જેમાં લગભગ પાંચ થી સાત હાજર જેટલું માનવ મહેરામણ ઉમટે છે.
Nearby cities:
Coordinates:   23°34'22"N   73°22'46"E
This article was last modified 14 years ago