દાદરા અને નગરહવેલી

India / Dadra and Nagar Haveli / Silvassa /
 first-level administrative division (en)  શ્રેણી ઉમેરો
 ફોટો અપલોડ કરો

દાદરા અને નગરહવેલી એ ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, કે જે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સેલવાસ છે. નગરહવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   20°11'10"N   73°4'6"E
  •  67 કિમી
  •  112 કિમી
  •  125 કિમી
  •  190 કિમી
  •  209 કિમી
  •  404 કિમી
  •  615 કિમી
  •  901 કિમી
  •  1079 કિમી
  •  1091 કિમી