Mahakali trust

India / Gujarat / Kundla / દોશી કુંટુંબના દેવશ્રી કમાબાપાનીદેરી, રૂગનાથપુર, હાથસણી, અમરેલી, સાવરકુંડલા, ગુજરાત, india, ૩૧૪૫૧૫શ્રી કમાબાપા દોશી દેરી ટ્રસ્ટ, દોશી કુંટુંબના દેવશ્રી કમાબાપાનીદેરી, દેદુમલ નદીના કાંઠે, રૂગનાથપુર, હાથસણી, અમરેલી, સાવરકુંડલા, ગુજરાત, india, ૩૧૪૫૧૫. દેરી ફોન નંબરઃ ૦૨૮૪૫૨૨૪૦૫૦, શ્રી કમાબાપા દોશી દેરી
 building, house, village

Mahakali Trust

ત્રણ દિવસીય કુટુંબ મેળો
૨૫-૨૬-૨૭ ડિસેમ્‍બર ૨૦૧૨,

દોશી પરિવારના આગંણે દેરી શુધ્‍ધીકરણ, શિખર અભિષેક તથા ધ્‍વજઆરોહણ શુભ અવસર આવેલ છે. પૂ. શ્રી કમાબાપા તથા પૂ. શ્રી જાદવજીબાપા દેરીનું શુધ્‍ધીકરણ, શિખર અભિષેક તથા ધ્‍વજઆરોહણનો પ્રસંગ ડીસેમ્‍બર ૨૦૧૨, ૨૫-૨૬-૨૭ એમ ત્રણ દિવસીય કુટુંબ મેળો ઉત્‍સવ ઉજવવાનું નકકી કરેલ છે.


દેદુમલ નદીના કિનારે ઝમજીરા ધૂનામાંથી (હાથસણી પાસે) ગામનાં ભૂદેવ શ્રી દુર્લભજી મહારાજે ગર્જના કરી ને ડુબકી મારી અને ધૂનાના તળિયે રેતીના થર નીચે ઢંકાયેલી દાદાજીની મુર્તિ બહાર લાવ્‍યા.
વિ. સં. ૧૮૯૨ ના માગસર વદ ૧૦ના રોજ આ મુર્તિ બહાર આવી ને નાનકડું સ્‍થાનક સ્‍થાપયું હતું, ને દેરીની સ્‍થાપના વિ. સં. ૧૯૯૩ ના માગસર સુદ તેરસના દિવસે દાદાજીની મુર્તિને દહેરામાં ભારે ધામધૂમથી વિધિવત પધરાવવામાં આવી.

શ્રી કમાબાપાનીદેરી સરનામુંઃ
શ્રી કમાબાપા દોશી દેરી ટ્રસ્ટ, દોશી કુંટુંબના દેવશ્રી કમાબાપાનીદેરી, દેદુમલ નદીના કાંઠે, રૂગનાથપુર, હાથસણી, અમરેલી, સાવરકુંડલા, ગુજરાત, india, ૩૧૪૫૧૫.
દેરી ફોન નંબરઃ ૦૨૮૪૫૨૨૪૦૫૦

ગુગલ લોકેશનઃ કમાબાપાનીદેરી, રૂગનાથપુર, સાવરકુંડલા, ગુજરાત, india, @(૨૧°૨૧'૦"N   ૭૧°૧૭'૫૯"E)
ગુગલ લોકેશનઃ મહાકાલી ટ્રસ્ટ, રૂગનાથપુર, સાવરકુંડલા, ગુજરાત, india, @(૨૧°૨૮'૦"N   ૭૧°૨૪'૧૯"E)
ગુગલ લોકેશનઃ ધરમશીબાપાનીવાડી, રૂગનાથપુર, સાવરકુંડલા, ગુજરાત, india, @(૨૦°૬૮'૦"N   ૯૮°૧૫'૬૦"E)


શ્રી કમાબાપા દોશી દેરી પરિવાર, વડીલો, માતાઓ તથા બંધુઓ, આપ સૌંને જય જીનેન્‍દ્ર, જય શ્રી કમાબાપા

આ આમત્રંણ સાથે પોસ્‍ટકાર્ડ મોકલવામાં આવેલ છે. ફેસબુક બાબતનો આપનો અભિપ્રાય અમારા ઉમંગમાં વધારો કરશે. વળી કોઇ ભૂલ કે સુચન અમોને માર્ગદર્શન આપશે.

તો જરૂરથી તસ્‍દી લઇ કુટુંબ સેવામાં માર્ગદર્શક થશો, એવી શુભકામના સાથે,

શ્રી કમાબાપા દોશી દેરી
Nearby cities:
Coordinates:   21°17'12"N   71°14'37"E

Comments

  • https://twitter.com/#!/Kamabapanideri
This article was last modified 12 years ago